Home

chalti patti

"મારા ગેરીતાના રાવલ તપોધન ભાઈઓ આ વેબસાઈટમા આપનુ સ્વાગત છે. "

translate in your language /બ્લોગ ની ભાષા બદલો

"મારી પાસે જે વિગત છે તે મેં મુકેલી છે જો એમાં કઈ બદલાવ હોય તો સાચી માહિતી આપીને મદદ કરવી,માહિત માટેનું ફોર્મ અને વિગત માટેનું ફોર્મ ઉપર આપેલું છે. "

Thursday 2 July 2020

ગુરુ પૂર્ણિમા વૈચારિક શુદ્ધતા, ભક્તિ ,અને શ્રદ્ધા પર આધારિત

 મહાયોગ  ગુરુ  પૂર્ણિમા નું મહત્વ 

ગુરુ પૂર્ણિમા   રવિવાર  05/07/2020

તારીખ  - 05/07/2020
વાર  - રવિવાર
નક્ષત્ર - પુષા  - આ  નક્ષત્ર  માં  ગૃહારંભ કાર્યની સિદ્ધિ  કરનાર છે 
યોગ   - એન્દ્ર 
તિથિ - પૂનમ  15
સમય - ક : મિ  10.15 થી  23.03
ચંદ્રરાશિ - ધન 
સૂર્યોદય - 05.59 સવારે 
સૂર્યાસ્ત  - 
માસ -  અષાઢ  - ગુરુ બ્રમ્હા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેસ્વરા ગુરુ શાખ  પરેબ્રહ્મા  તસ્મૈ શ્રી ગુરુદેવ  નમઃ  
સમય  - 4 જુલાઈ શનિવાર  સવારે  11:33 મિનિટ  પર થી ચાલુ 
સમાપ્ત  - 5 જુલાઈ રવિવાર સવારે  10:13 મિનિટ પર પુરી થાય છે 

ઉપાય પ્રયોગ 
  1. ગુરુપૂર્ણિમા ના દિવસે  કેસર ખાવા લેવાથી ભાગ્યોદય થાય છે 
  2. ગુરુપૂર્ણિમા ના દિવસે  કેસર નું  તિલક કરી ગુરુ આશીર્વાદ  લેવા માતા-પિતા દેવી-દેવતા ની પૂજા કરવાથી  ભાગ્યોદય થાય છે
  3. ગુરુ પૂર્ણિમાના દિવસે કેળાના પાન  વિષ્ણુભગવાન ના મંદિર માં મુકવાથી બહુ જ સફળતા મળે છે 
  4. ગુરુ પૂર્ણિમાના દિવસે ચાંદીની ખરીદી બહુજ શુભ મનાય છે 
  5. ગુરુ પૂર્ણિમાના દિવસે  ગાય ને ઘાસ  ખવડાવવાથી લાભ થાય છે  
વૈચારિક શુદ્ધતા,  ભક્તિ ,અને શ્રદ્ધા પર આધારિત  

આપણા  રાવલ ભાઈ ની પ્રેરણાથી 

ગેરીતા રાવલ પેઢીની વડાની યાદી