Home

chalti patti

"મારા ગેરીતાના રાવલ તપોધન ભાઈઓ આ વેબસાઈટમા આપનુ સ્વાગત છે. "

translate in your language /બ્લોગ ની ભાષા બદલો

"મારી પાસે જે વિગત છે તે મેં મુકેલી છે જો એમાં કઈ બદલાવ હોય તો સાચી માહિતી આપીને મદદ કરવી,માહિત માટેનું ફોર્મ અને વિગત માટેનું ફોર્મ ઉપર આપેલું છે. "

વડીલો અને આપણા ઇતિહાસ ની માહિતી, લેખ નું ફોર્મ.

ગેરીતા ગામના રાવલ ભાઈઓ , વડીલો અને આપણા ગામના ઇતિહાસના લેખ  ની માહિતી  કે વિગત ભરવાનું ફોર્મ.






 જો ના સમજાય તો નીચેના વિડીયો ની મદદ લો 
સીધો વિડીયો જોઈ  શકાશે 


જો  
તમે  લિંક થી જોવા માંગતા હોય તો  વિડીયો ની નીચે લિંક આપેલી છે 
લિંક માટે અહીં થી જાઓ 

આ ફોર્મ ની અંદર તમે આપણા વડીલો અને ભાઈઓની પરિશ્રમ અને સંગર્ષ ની વિગત ને સંપૂર્ણ વિસ્તારથી આલેખી શકો છો.અને જો એના ફોટા હોય તો સાથે એને પણ જોડી શકો છો. બને ત્યાં સુધી ફોટા ની સાઈઝ એક જ રાખવી જેથી સરળતા રહે.

જે વડીલ કે ભાઈ નો લેખ આપવા માંગતા હોય તેમનું નામ  અને ટાઇટલ તેમજ બને ત્યાં સુધી ફોટા સાથે વિગત આપવી  આપ વિગતને અહીં વિસ્તરથી રજૂ કરી શકો છો.

અહીં તમે 10 ફોટા સુધી અપલોડ કરી શકો છો
  
ફોર્મ સબમિટ કરવું જરૂરી છે નહીં તો માહિતી અમારા સુધી પહોંચશે નહીં।તેથી  ફોર્મ ભર્યા પછી સબમિટ કરવું ફરજીયાત છે.

ગેરીતા રાવલ પેઢીની વડાની યાદી