Home

chalti patti

"મારા ગેરીતાના રાવલ તપોધન ભાઈઓ આ વેબસાઈટમા આપનુ સ્વાગત છે. "

translate in your language /બ્લોગ ની ભાષા બદલો

"મારી પાસે જે વિગત છે તે મેં મુકેલી છે જો એમાં કઈ બદલાવ હોય તો સાચી માહિતી આપીને મદદ કરવી,માહિત માટેનું ફોર્મ અને વિગત માટેનું ફોર્મ ઉપર આપેલું છે. "

આપણા રિવાજો ની વાત


આપણા રિવાજો 



આપણા ગેરીતા ગામના રાવલ ભાઈ આપણા ગામની અંદર આપણા રાવલ ભાઈઓ ના કુટુંબના પણ પ્રસંગ હોય અને એ પ્રસંગને આનંદ અને ઉલ્લાસથી  પરિપૂર્ણ કરવા માટે તેમજ પ્રસંગની શોભા વધારવા માટે આપણી પાસે યોગ્ય માહિતી અને પૂરતી જાણકારી હોતી નથી જેના માટે થઈને આપણા ભાઈઓ પાસે જે પણ પ્રસંગની માહિતી હોય શેર કરવા વિનંતી છે

જેવી રીતે આપણે વાત કરીએ તો  નવા પરણેલા યુગલને પ્રથમ આવનાર સંતાનની સુખ અને સમૃદ્ધિ માટે આયુષ્ય માટે આપણા ત્યાં થતા રિવાજ , રીતિ માની શકો અને તમે બીજું કોઈ પણ નામ આપી શકો છો જે તેની આધ્યાત્મિક કે ધાર્મિક મર્યાદાનો ભંગ કરી શકતો ન હોય.

આપણા ત્યાં થતા રિવાજ , રીતિ એમાંનું એક છે કે એ બાળક માટે નવ દિવસ નોરતે બેસવું પડે છે એ  નોરતા બેસવા માટે પ્રથમ દિવસથી શરૂ કરીને નવ દિવસ સુધી નું નવરાત્રિના જે નિયમો છે એ નિયમોની માહિતી જેવી મળશે કે તરત જ પ્રગટ કરવામાં આવશે 

ગેરીતા રાવલ પેઢીની વડાની યાદી