Home

chalti patti

"મારા ગેરીતાના રાવલ તપોધન ભાઈઓ આ વેબસાઈટમા આપનુ સ્વાગત છે. "

translate in your language /બ્લોગ ની ભાષા બદલો

"મારી પાસે જે વિગત છે તે મેં મુકેલી છે જો એમાં કઈ બદલાવ હોય તો સાચી માહિતી આપીને મદદ કરવી,માહિત માટેનું ફોર્મ અને વિગત માટેનું ફોર્મ ઉપર આપેલું છે. "

Monday 25 May 2020

આપણા ગેરીતા ગામના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં ઈજનેર પદવી ધારણ કરીને ઉભરી આગળ આવેલ તેજસ્વી તારલાઓ


નામ                                                  અભ્યાસ



કિરણકુમાર ભરતભાઈ રાવલ 
Electrical Engineer
(રાવલ ભરતભાઈ બચુભાઈ ના સુપુત્ર હાલ કચ્છ ) મોં. નં - 8141928686



પરિમલ રજનીકાંત રાવલ કોમ્પ્યુટર હાર્ટડવેર અને નેટવર્કીંગ એન્જીનીયર, Computer Engineer ( રાવલ રજનીકાંત બાબુલાલ રાવલ ના સુપુત્ર હાલ અમદાવાદ ) 
મોં.નં. - 9974070857



હાર્દિક કુંદનભાઈ રાવલ બેચલર ઇલેકટ્રીકલ ઈજનેર
( કુંદનભાઈ રાવલ ના સુપુત્ર  હાલ  રિલાયન્સ ટાઉનશીપ , જામનગર) 
મોં.નં - 7600047870 



જવલંત કુન્દનભાઈ રાવલ બી.ઈ. ઇલેકટ્રીકલ ઈજનેર, A.M.I.E, MBA  ફાઇનાન્સ    
( કુંદનભાઈ રાવલ ના સુપુત્ર હાલ વડોદરા )      મોં.નં - 9824000545. 



યશ નરેશભાઈ રાવલ બી. ઈ. સિવિલ ઈજનેર 
( નરેશભાઈ રાવલ ના સુપુત્ર હાલ અમદાવાદ ) મોં.નં - 9408778092.




પાર્થ ભરતભાઈ રાવલ  ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર  ( ભરતભાઈ  બાબુલાલ રાવલ ના  સુપુત્ર  હાલ ગેરીતા ) મોં.નં - 7096339128.




કાર્તિક કિશોરભાઈ રાવલ બી. ટેક. ઇસી. ઈજનેર 
( કિશોરભાઈ દેવશંકર રાવલ ના સુપુત્ર હાલ અમદાવાદ )

સમર્થ યોગેશકુમાર રાવલ M.E. ઇલેક્ટ્રિકલ ઈજનેર
( યોગેશકુમાર મફતલાલ રાવલ ના સુપુત્ર હાલ ઓસ્ટ્રેલિયા ,સિડની )

આનંદ દિલીપભાઈ રાવલ M.E. ઇલેક્ટ્રોનિક્સ ઈજનેર

( દિલીપભાઈ બળદેવભાઈ રાવલ ના સુપુત્ર હાલ વિજાપુર )












આ સિવાય કોઈ નામ બાકી રહેતા હોય તો મોકલી શકો છો તે માહિતીને ઉમેરવામાં આવશે 





આપના ઘરમાં પણ જો કોઈ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ તારલા હોય તો ઉપરની લિંક થી ફોર્મ ભરીને આપણી વેબસાઈટ પર મોકલી શકો છો  

ધોરણ 10 થી લઈને આર્ટસ , કોમર્સ , સાયન્સ ,ડોક્ટર ,ઈજનેર , અથવા એવી શિક્ષણ ક્ષેત્રમાં ધારણ કરેલ દરેક પદવી ની યાદી સ્વીકારવામાં આવશે 

આ માહિતી મા આપ શિક્ષક ,ડોક્ટર, ઈજનેર , નર્સ ,કલેકટર ,મામલતદાર ,ક્લાર્ક ,તલાટી ,પોલીસ ,આર્મી  વગેરે તથા        કલાસ 1, 2  ઓફિસર,અન્ય સરકરી હોદ્દો  વગેરે માહિતી પણ આપી શકાશે 



Saturday 23 May 2020

આપણા ગેરીતા ગામના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં ડોક્ટર પદવી ધારણ કરીને ઉભરી આગળ આવેલ તેજસ્વી તારલાઓ


નામ                                             અભ્યાસ 

ડૉ. વૈશાલીબેન કનૈયાલાલ રાવલ  B.H.M.S મડીકલ ઓફિસર 
(કનૈયાલાલ જોઈતારામ રાવલ ની સુપુત્રી હાલ ભુજ )



ડો. પ્રતીકકુમાર કમલેશભાઈ રાવલ M.D. કાર્ડીઓલોજીસ્ટ  
કમલેશભાઈ બળદેવભાઈ  રાવલ ના સુપુત્ર હાલ અમદાવાદ )

ડો. તેજસ અલ્પેશભાઈ રાવલ M.D., Phd., મેડીસીન 

અલ્પેશભાઈ મફતલાલ  રાવલ ના સુપુત્ર હાલ પ્રાંતિજ )

ડો.ગ્રીષ્માબેન અલ્પેશભાઈ રાવલ M.P.T, ફિજીયો  

અલ્પેશભાઈ મફતલાલ  રાવલ ના સુપુત્રી હાલ પ્રાંતિજ )

ડો. કૃપાબેન જયેશકુમાર રાવલ M.D.

 જયેશકુમાર મફતલાલ  રાવલ ના સુપુત્રી  હાલ હિંમતનગર )

ડો. દિશાબેન યોગેશભાઈ રાવલ MVSC વેટનરી 

(યોગેશભાઈ મફતલાલ  રાવલ ના સુપુત્રી  હાલ હિંમતનગર )

ડો. પ્રકાશ ચંદ્રકાન્ત રાવલ M.L.T પેથોલોજી 

(ચંદ્રકાન્ત રાવલ ના સુપુત્ર હાલ       )

ડો. દિનેશભાઇ શાંતિલાલ રાવલ  BHMS 

શાંતિલાલ  રેવાશંકર રાવલ ના સુપુત્ર હાલ અમદાવાદ )

ડો. ધ્રુમિલ કલ્પેશભાઈ રાવલ MBBS 

(કલ્પેશભાઈ ભાઈલાલભાઈ રાવલ ના સુપુત્ર હાલ બાયડ  )

ડો. હાર્દિક રાજુભાઈ રાવલ BDS

( રાજુભાઈ નારાયણભાઈ રાવલ ના સુપુત્ર હાલ અમદાવાદ )

ધારાબેન હર્ષદભાઈ રાવલ GNM (નર્સ)

(હર્ષદભાઈ ત્રિકમલાલ  રાવલ ની સુપુત્રી હાલ મુંબઈ )

અંકિત ભરતભાઈ રાવલ  GNM
(ભરતભાઈ નારાયણભાઈ  રાવલ ના સુપુત્ર હાલ અમદાવાદ )

ધારાબેન ભરતભાઈ રાવલ GNM  (નર્સ)
(ભરતભાઈ નારાયણભાઈ  રાવલ ના સુપુત્ર હાલ અમદાવાદ )





આ સિવાય કોઈ નામ બાકી રહેતા હોય તો મોકલી શકો છો તે માહિતીને ઉમેરવામાં આવશે 



આપના ઘરમાં પણ જો કોઈ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ તારલા હોય તો ઉપરની લિંક થી ફોર્મ ભરીને આપણી વેબસાઈટ પર મોકલી શકો છો  

ધોરણ 10 થી લઈને આર્ટસ , કોમર્સ , સાયન્સ ,ડોક્ટર ,ઈજનેર , અથવા એવી શિક્ષણ ક્ષેત્રમાં ધારણ કરેલ દરેક પદવી ની યાદી સ્વીકારવામાં આવશે 

આ માહિતી મા આપ શિક્ષક ,ડોક્ટર, ઈજનેર , નર્સ ,કલેકટર ,મામલતદાર ,ક્લાર્ક ,તલાટી ,પોલીસ ,આર્મી  વગેરે તથા       કલાસ 1, 2  ઓફિસર,અન્ય સરકરી હોદ્દો  વગેરે માહિતી પણ આપી શકાશે 







Thursday 21 May 2020

ગેરીતા ગામના રાવલ વાસ મા કોરોના વોરિયર્સ દ્વારા સૅનેટાઇઝર નો છંટકાવ કરવામાં આવ્યો



જેમાં પોતાના સાહસ દ્વારા અને જોખમ ખેડીને રાવલભાઈઓ વડે આ કાર્યને પરિપૂર્ણ કરવામાં આવ્યું 

કાર્યને સફળ બનાવનાર વ્યક્તિઓમાં જોઈએ તો 


મુખ્ય વ્યક્તિઓમાં  હિતેશભાઈ  રાવલ અને ગુણવંતભાઈ  રાવલ 

મદદ માટે અન્ય બીજા ભાઈઓ મા કિશન રાવલ ,મંથન રાવલ, રાકેશ રાવલ ,પ્રહલાદભાઈ રાવલ ,
દવા છંટકાવ માટે મદદ કરનાર જીતેન્દ્રભાઈ ચૌહાણ 

રાવલ  વાસ 



અમારા મહોલ્લામા 

ગરબીચોકમાં 






શ્રી નીલકંઠ મહાદેવના મંદિરમાં 
આપણા વાસ મા 

સીતળામાનો વાસ 



ડહેલાશેરી 








આ સેવાભાવી કાર્યને સફળ બનાવનાર ભાઈઓનો પ્રેમ 
મુખ્ય વ્યક્તિઓમાં  હિતેશભાઈ  રાવલ અને ગુણવંતભાઈ  રાવલ 

મદદ માટે અન્ય બીજા ભાઈઓ મા કિશન રાવલ ,મંથન રાવલ, રાકેશ રાવલ ,પ્રહલાદભાઈ રાવલ ,
દવા છંટકાવ માટે મદદ કરનાર જીતેન્દ્રભાઈ ચૌહાણ 


Friday 1 May 2020

ડી. એમ. રાવલ

                  જીવંત અને સેવાભાવી વ્યક્તિત્વ
ડી. એમ. રાવલ

  એમના  પુસ્તકમાંથી

ડાહ્યાભાઈ તરીકે જેઓને હું નાનપણથી ઓળખું છું, તેઓને આજે બધા ડી.એમ.રાવલ તરીકે જાણે છે. ૧૯૫૦ની સાલ આજે મને યાદ આવે છે કે હું અને ડાહ્યાભાઈ ગેરીતાથી ગવાડા ચાલતા ભણવા જતા હતા. ડાહ્યાભાઈનું વ્યક્તિત્વ એ વખતે શાંત, ધીર અને બીજાને મદદરૂપ બનવાની ભાવના સભર હતું.

વર્ષો વીતી ગયા પછી સને ૧૯૮૧માં હું જિલ્લા પંચાયતમાં ચૂંટાયો ત્યારે ડાહ્યાભાઈ મને ફરી મળ્યા. પોતે ગુજરાત સરકારના પંચાયત વિભાગમાં સર્વિસ કરતા હતા. પંચાયત ધારાના નિષ્ણાત , ઝીણામાં ઝીણી બાબતોનો પૂરો ખ્યાલ, પોતે અભ્યાસી હોવાથી મને તેઓના પ્રત્યે વિશેષ માન ઉભું થયું. ને જૂના સાથી તરીકે વારંવાર મળવાનો ઉમળકો જાગે, હું મળતો રહ્યો ને તેઓ પણ મને મળતા રહ્યા.

સને ૧૯૮૨-૮૩માં તેઓ “તપોધન બ્રાહ્મણોનો ઈતિહાસ લખવા માટે શું કરવું ? તે માટે મારી પાસે આવ્યા. લેખન મારો વિષય હતો. મારાં ઘણાં પુસ્તકો પ્રગટ  થયેલાં. લેખન તરીકેનો ડાહ્યાભાઈનો કોઈ અનુભવ નહિ. મેં તે વખતે કેટલીક નોંધો લખીને આપી, ને તેઓ એ બધા કાગળો લઈને ગયા, પછી મને ખબર ન હતી કે ડાહ્યાભાઈએ આગળ શું કર્યું ? વચ્ચે કોઈવાર મળવાનું થતું પણ “તપોધન બ્રાહ્મણના ઈતિહાસ' વિષેની કોઈ વાત થતી ન હતી.

છેલ્લે ૨૦૦૬ની દિવાળી પહેલાં મને ૧૯૮૩માં લખેલા તપોધન બ્રાહ્મણો વિષેના કાગળો સાથે મળ્યા ને કહ્યું, “મારે પુસ્તક પ્રગટ કરવું છે, શું કરવું?”' મને થયું કે ૧૯૮૩માં ભેગા કરેલા કાગળોને હવે ૨૦૦૬માં લઈને આવ્યા છે, જેથી તેઓની ક છપાવવાની ગંભીરતા જોવા મળતી નથી. ભલે આજે લાગણીમાં વાત કરી છે,  કાલે  જશે. એટલે મેં કહેલું કે “હવે દિવાળી પછી વિચારજો કે શું કરવું ?'' તેઓ સ્પષ્ટ હતા, “ના ના દિવાળી પહેલાં છપાવી દેવું છે, જે કંઈ કરવું ,”  પોતાના પગમાં ચાલવાની તકલીફ હોવા છતાં।…...                                                          
     




 આપની પાસે ની માહિતી કે લેખ આપ નીચેની લિંક પર થી મોકલી શકો છો 

ગેરીતા રાવલ પેઢીની વડાની યાદી