Home

chalti patti

"મારા ગેરીતાના રાવલ તપોધન ભાઈઓ આ વેબસાઈટમા આપનુ સ્વાગત છે. "

translate in your language /બ્લોગ ની ભાષા બદલો

"મારી પાસે જે વિગત છે તે મેં મુકેલી છે જો એમાં કઈ બદલાવ હોય તો સાચી માહિતી આપીને મદદ કરવી,માહિત માટેનું ફોર્મ અને વિગત માટેનું ફોર્મ ઉપર આપેલું છે. "

Thursday 30 July 2020

ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરાવતા મંત્રો

           ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરાવતા મંત્રો
  આ લેખના પ્રેરણા પુષ્પ

શ્રી નીલકંઠ મહાદેવ ગેરીતા,શિવજીની પૂજા માટે કેટલીક મહત્વની બાબતો








શ્રી નીલકંઠ મહાદેવ ગેરીતા
મહાદેવ ની પૂજા કરતી વખતે ના કરો આ ભૂલ 
શિવજીની પૂજા માટે કેટલીક મહત્વની બાબતો 
મેળવવા માટે કે જોવા માટે 
(ડાઉનલોડ કરવા)

આ લેખના પ્રેરણા પુષ્પ 
વિપુલભાઈ રાવલ
પરિમલભાઈ રાવલ

શ્રી નીલકંઠ મહાદેવ ગેરીતા, શિવજીની પૂજા માટે કેટલીક મહત્વની બાબતો

શ્રી નીલકંઠ મહાદેવ ગેરીતા
મહાદેવ ની પૂજા કરતી વખતે ના કરો આ ભૂલ 
શિવજીની પૂજા માટે કેટલીક મહત્વની બાબતો 
મેળવવા માટે કે જોવા માટે 
(ડાઉનલોડ કરવા)અહીં ક્લીક કરો 


આ લેખના પ્રેરણા પુષ્પ 
વિપુલભાઈ રાવલ                                    પરિમલભાઈ રાવલ 

Saturday 4 July 2020

વ્યવસ્થા અને ઉપાય

સાવરણીની વ્યવસ્થા 

રીત 


  1. સાવરણીને રાખવાની ઉત્તમ જગ્યાએ છે જે તમારા ઘરમાં વાય વાય વાયવ્ય કોણ માં મૂકી શકાય 
  2. બીજી વાત કચરો વાળ્યા પછી સાવરણીને ક્યારેય દિવાલ પર ઘટાડવી જોઈએ નહીં એમ કરવાથી તમે તમારી લક્ષ્મી છે એને મારી રહ્યા છો 
  3. એ સિવાય જો સાવરણી માં વાળ ચોટીલા હોય તો તે હાથે થી કાઢવા પછાડીને નહીં તેને વાયવ્ય દિશામાં દેખાય એ રીતે મુકવી જોઈએ સાવરણીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે 
  4. એ સિવાય ઘરની અંદર વપરાતી ચટાઈ ને પણ ક્યારેય ઉભી રાખવી જોઈએ નહીં 
  5. જો એક વર્ષનું બાળક બીમાર હોય તો સાવરણીનો એક ટુકડો લઈને ટુકડાના 8 અથવા ચાર ભાગ વાળીને ડાબા હાથમાં પકડીને બાળકના મસ્તક ઉપરથી ગોળ ફેરવીને બહાર ફેંકી દેવામાં આવે તો બાળક એક જ કલાકમાં તંદુરસ્ત થઈ જશે 
  6. સાવરણીને વાયવ્ય ખૂણામાં ઉભી મૂકી શકાય છે જે મૂકતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું કે નીચેનો ભાગ નીચે રહેવો જોઈએ 

મીઠા ની વ્યાખ્યા 

  1. મીઠું આપણા જીવનને ઉજ્જવળ કરે એવી વસ્તુ છે હંમેશા મીઠું આપણે જમીન પર પડવા દેવું જોઈએ નહીં 
  2. મીઠું તમારા ઘરની લક્ષ્મી માતા નો વાસ ધરાવે છે અને મીઠું જો તમારે ઘરમાં લાવવું હોય તો ક્યારે લાવું એના માટે પણ નક્કી છે મીઠું હંમેશાં શુક્રવારે લાવવું જોઈએ 
  3. જો તમે તમારા જીવનને ઉજ્જવળ બનાવવા માગતા હોય તો મીઠાના ડબ્બાને હંમેશા ભરેલો રાખવો અને ખાલી થવા દેવો જોઈએ નહીં જો મીઠું ડબ્બામાંથી ખાલી થશે તો તમારા જીવનમાંથી રૂપિયા પણ ખાલી થઈ જશે 
  4. એટલું ધ્યાન રાખો કે જીવનમાં તમારા તરકકી કરવી હોય તો કે પ્રગતિ કરવી હોય તો બાથરૂમમાં મીઠાનો અથવા ફટાકડી નો વાટકો ભરીને રાખો જેનાથી શારીરિક એવી કોઈપણ તકલીફ થશે નહીં અને અન્ય તકલીફ એવી પીઠ હાડકા કેન્સર જેવી તકલીફ પણ રહેશે નહીં 

વૈચારિક શુદ્ધતા ,ભક્તિ અને શ્રદ્ધા પર આધારિત

આપણા એક રાવલભાઈ ની પ્રેરણાથી

Thursday 2 July 2020

ગુરુ પૂર્ણિમા વૈચારિક શુદ્ધતા, ભક્તિ ,અને શ્રદ્ધા પર આધારિત

 મહાયોગ  ગુરુ  પૂર્ણિમા નું મહત્વ 

ગુરુ પૂર્ણિમા   રવિવાર  05/07/2020

તારીખ  - 05/07/2020
વાર  - રવિવાર
નક્ષત્ર - પુષા  - આ  નક્ષત્ર  માં  ગૃહારંભ કાર્યની સિદ્ધિ  કરનાર છે 
યોગ   - એન્દ્ર 
તિથિ - પૂનમ  15
સમય - ક : મિ  10.15 થી  23.03
ચંદ્રરાશિ - ધન 
સૂર્યોદય - 05.59 સવારે 
સૂર્યાસ્ત  - 
માસ -  અષાઢ  - ગુરુ બ્રમ્હા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેસ્વરા ગુરુ શાખ  પરેબ્રહ્મા  તસ્મૈ શ્રી ગુરુદેવ  નમઃ  
સમય  - 4 જુલાઈ શનિવાર  સવારે  11:33 મિનિટ  પર થી ચાલુ 
સમાપ્ત  - 5 જુલાઈ રવિવાર સવારે  10:13 મિનિટ પર પુરી થાય છે 

ઉપાય પ્રયોગ 
  1. ગુરુપૂર્ણિમા ના દિવસે  કેસર ખાવા લેવાથી ભાગ્યોદય થાય છે 
  2. ગુરુપૂર્ણિમા ના દિવસે  કેસર નું  તિલક કરી ગુરુ આશીર્વાદ  લેવા માતા-પિતા દેવી-દેવતા ની પૂજા કરવાથી  ભાગ્યોદય થાય છે
  3. ગુરુ પૂર્ણિમાના દિવસે કેળાના પાન  વિષ્ણુભગવાન ના મંદિર માં મુકવાથી બહુ જ સફળતા મળે છે 
  4. ગુરુ પૂર્ણિમાના દિવસે ચાંદીની ખરીદી બહુજ શુભ મનાય છે 
  5. ગુરુ પૂર્ણિમાના દિવસે  ગાય ને ઘાસ  ખવડાવવાથી લાભ થાય છે  
વૈચારિક શુદ્ધતા,  ભક્તિ ,અને શ્રદ્ધા પર આધારિત  

આપણા  રાવલ ભાઈ ની પ્રેરણાથી 

ગેરીતા રાવલ પેઢીની વડાની યાદી