Home

chalti patti

"મારા ગેરીતાના રાવલ તપોધન ભાઈઓ આ વેબસાઈટમા આપનુ સ્વાગત છે. "

translate in your language /બ્લોગ ની ભાષા બદલો

"મારી પાસે જે વિગત છે તે મેં મુકેલી છે જો એમાં કઈ બદલાવ હોય તો સાચી માહિતી આપીને મદદ કરવી,માહિત માટેનું ફોર્મ અને વિગત માટેનું ફોર્મ ઉપર આપેલું છે. "

Saturday 18 April 2020

વડીલો અને આપણા ઇતિહાસ ની માહિતી કે અન્ય ઉપયોગી લેખ નું ફોર્મ.

ગેરીતા ગામના રાવલ ભાઈઓ , વડીલો અને આપણા ગામના ઇતિહાસ ની માહિતી  કે  અન્ય ઉપયોગી  લેખ અને વિગત ભરવાનું ફોર્મ.




અહીં ટચ ( સ્પર્સ ) કરવાથી થી લિંક ( ફોર્મ ) ખુલશે click here


જો ના સમજાય તો નીચેના વિડીયો ની મદદ લો 
સીધો વિડીયો જોઈ  શકાશે 


જો  
તમે  લિંક થી જોવા માંગતા હોય તો  વિડીયો ની નીચે લિંક આપેલી છે 

લિંક માટે અહીં થી જાઓ 


આ ફોર્મ ની અંદર તમે આપણા વડીલો અને ભાઈઓની પરિશ્રમ અને સંગર્ષ ની વિગત ને સંપૂર્ણ વિસ્તારથી આલેખી શકો છો.અને જો એના ફોટા હોય તો સાથે એને પણ જોડી શકો છો. બને ત્યાં સુધી ફોટા ની સાઈઝ એક જ રાખવી જેથી સરળતા રહે.

જે વડીલ કે ભાઈ નો લેખ આપવા માંગતા હોય તેમનું નામ  અને ટાઇટલ તેમજ બને ત્યાં સુધી ફોટા સાથે વિગત આપવી  આપ વિગતને અહીં વિસ્તરથી રજૂ કરી શકો છો.

તેમજ અન્ય એવા ઉપયોગી લેખ પણ રજૂ કરી શકો છો.

અહીં તમે 10 ફોટા સુધી અપલોડ કરી શકો છો
  
ફોર્મ સબમિટ કરવું જરૂરી છે નહીં તો માહિતી અમારા સુધી પહોંચશે નહીં।તેથી  ફોર્મ ભર્યા પછી સબમિટ કરવું ફરજીયાત છે.

ગેરીતા રાવલ પેઢીની વડાની યાદી