ગેરીતા રાવલ તપોધન ભાઈઓ
help for brothers
Home
- Home
- પ્રસ્તાવના અને હેતુ
- ગેરીતા ગામ દેવ દર્શન
- માં વારાહી માતાજીનો ઇતિહાસ
- આપણા રિવાજો ની વાત
- ગેરીતા ગામના રાવલ ભાઈઓની પેઢીની માહિતી માટેનું ફોર્મ
- વડીલો અને આપણા ઇતિહાસ ની માહિતી, લેખ નું ફોર્મ.
- શિક્ષણ ક્ષેત્રમા ઉચ્ચ પદવી ની માહિતી આપવા માટેનું ફોર્મ
- દેવરામ રાવલ પરિવારની માહિતી
- અંબાલાલ દેવરામ રાવલ પરિવારની માહિતી
- મહાદેવરામ અંબાલાલ રાવલ પરિવારની માહિતી
- તુલસીરામ મહાદેવરામ રાવલ પરિવારની માહિતી
- વસ્તારામ તુલસીરામ રાવલ પરિવારની માહિતી
- ગુલાબચંદ વસ્તારામ રાવલ પરિવારની માહિતી
- દત્તરામ ગુલાબચંદ રાવલ પરિવારની માહિતી
- કેવળદાસ દત્તરામ રાવલ પરિવારની માહિતી
- જોઈતારામ કેવળદાસ રાવલ પરિવાર
- વલ્લભરામ દોલતરામ રાવલ પરિવાર
- બાબુલાલ વલ્લભરામ રાવલ પરિવાર
- રાવલ ભરતભાઈ બાબુલાલ પરિવારની માહિતી
- રાવલ ગીરીશભાઈ બાબુલાલ પરિવારની માહિતી
- કચરાલાલ રાવલ પરિવારની માહિતી
- નવનીતભાઈ કચરાલાલ રાવલ પરિવારની માહિતી
- પ્રકાશભાઈ નવનીતલાલ રાવલ પરિવારની માહિતી
- પ્રભુરામ રાવલ પરિવારની માહિતી
- ગણપતરામ પ્રભુરામ રાવલ પરિવાર
- વૈકુંઠભાઇ ગણપતરામ રાવલ પરિવાર
- અનિલભાઈ વૈકુંઠભાઇ રાવલ
- અશ્વિનભાઈ વૈકુંઠભાઇ રાવલ
- જયંતીલાલ મગનલાલ રાવલ પરિવારની માહિતી
- સુરેશભાઈ જ્યંતિલાલ રાવલ પરિવારની માહિતી
- સુનિલભાઈ જ્યંતિલાલ રાવલ પરિવારની માહિતી
- કમલેશભાઈ જયંતીલાલ રાવલ પરિવાર ની માહિતી
- માધવલાલ રાવલ પરિવારની માહિતી
- મણિલાલ માધવલાલ રાવલ પરિવાર
- ભોગીલાલ મણિલાલ રાવલ પરિવાર
- મહેશભાઈ ભોગીલાલ રાવલ
- નરેશભાઈ મહેશભાઈ રાવલ
- વિમલભાઈ મહેશભાઈ રાવલ
- મોતીરામ રાવલ પરિવારની માહિતી
- જેઠાલાલ મોતીરામ રાવલ પરિવારની માહિતી
- સુબારામ જેઠાલાલ રાવલ પરિવારની માહિતી
- કચરાલાલ સુબારામ રાવલ પરિવારની માહિતી
- જગદીશચંદ્ર કચરાલાલ રાવલ પરિવારની માહિતી
- નાનાલાલ રાવલ પરિવારની માહિતી
- અંબાલાલ નાનાલાલ રાવલ પરિવારની માહિતી
- રામશંકર અંબાલાલ રાવલ પરિવાર ની માહિતી
- બકાભાઈ રામશંકર રાવલ પરિવારની માહિતી
- ગુણવંતભાઈ રામશંકર રાવલ પરિવારની માહિતી
- મૂળચંદ રાવલ પરિવારની માહિતી
- શિવરામ મૂળચંદ રાવલ પરિવાર
- મણિલાલ શિવરામ રાવલ પરિવાર
- વરવાશંકર મણિલાલ રાવલ
- રમેશચંદ્ર મણીલાલ રાવલ પરિવારની માહિતી
- નરેન્દ્રકુમાર રમેશચંદ્ર રાવલ પરિવાર
- જીતેન્દ્રકુમાર રમેશચંદ્ર રાવલ પરિવાર
- પ્રહલાદજી મણિલાલ રાવલ પરિવાર
- મનુભાઈ પ્રહલાદજી રાવલ
- સંદીપભાઈ મનુભાઈ રાવલ
- દેવશંકર બેચરદાસ રાવલ પરિવારની માહિતી
- રસિકલાલ દેવશંકર રાવલ પરિવારની માહિતી
- જીવણભાઈ ઈશ્વરભાઈ રાવલ પરિવારની માહિતી
- કેશવલાલ કેવળદાસ રાવલ પરિવારની માહિતી
- મણિલાલ કેશવલાલ રાવલ પરિવાર
- સોમનાથ મણિલાલ રાવલ પરિવાર
- શંભુભાઈ (નરેશભાઈ) સોમનાથ રાવલ
- મનોજકુમાર સોમનાથ રાવલ
- કાંતિલાલ વલ્લભરામ રાવલ પરિવાર
- દિનેશકુમાર કાંતિલાલ રાવલ
- નરેશકુમાર કાંતિલાલ રાવલ
- સોમનાથ વલ્લભરામ રાવલ પરિવાર
- જયંતીભાઈ સોમનાથ રાવલ
- મનોજકુમાર જયંતીભાઈ રાવલ
- જીગ્નેશકુમાર જયંતીભાઈ રાવલ
- વખતરામ રાવલ પરિવાર ની માહિતી
- રમણભાઈ ગણપતરામ રાવલ પરિવાર
- યોગેશભાઈ રમણભાઈ રાવલ
- નિલેશભાઈ રમણભાઈ રાવલ
- ઈશ્વરલાલ ગણપતરામ રાવલ પરિવાર
- કનુભાઈ ઈશ્વરલાલ રાવલ
- પંકજભાઈ ઈશ્વરલાલ રાવલ
- જીવણલાલ ગણપતરામ રાવલ
- નિરંજનભાઇ જીવણલાલ રાવલ
chalti patti
Labels
- 22 ઘર ના વડા
- Vedio galary
- અને શ્રદ્ધા પર આધારિત
- અભિનંદન
- ઈજનેર પદવી ધારકો
- કોરોના વોરિયર્સ
- ગેરીતા મા ગેસ પાઈપલાઈન કનેક્શન
- ગેરીતા મા ડોક્ટર પદવી ધારકો
- ગ્રૅજ્યુએટ ( સ્નાતક ) ની ડિગ્રી ધારકો
- જનોઈ (યજ્ઞોપવિત ) ધારણ વિધિ
- ડી. એમ. રાવલ
- દીકરી ની માહિતી માટે
- નવરાત્રી પર્વની શુભેચ્છા
- નોરતે બેસવાની રીત
- ભક્તિ
- ભક્તિ અને શ્રદ્ધા પર આધારિત
- ભગવદ જ્ઞાન થવાનું છે થવાનું છે
- યોગેશભાઈ આર રાવલ માટે બે વાત
- યોગેશભાઈ ને અભિનંદન
- રતીભાર (ચણોઠી)
- વિૅધાર્થીઓ માટે ઊપયોગી
- વૈચારિક શુદ્ધતા
- વોટ્સએપ પર વેબસાઇટ ની માહિતી મેળવવા માટેની લિંક
- શુભ રાવલ બાળ કલાકાર
- શ્રી નીલકંઠ મહાદેવ ગેરીતા
- શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ગેરીતા
- સરકારી લાભ મેળવવા માટે ની લિંક
translate in your language /બ્લોગ ની ભાષા બદલો
Sunday, 8 June 2025
અભિનંદન
Wednesday, 28 May 2025
દીકરી ની માહિતી આપવા બાબત
આપણા ગેરીતા ગામના રાવલ(તપોધન) ભાઈઓની દીકરી ઓની માહિતી મેળવવા માટે
https://forms.gle/QotsDBvDseThbW7Z8
ફોર્મ ભરવા માટે ઉપરની લિંક કે ફોટા ને ટચ કરો.
ફોર્મ ફક્ત ગુજરાતી ભાષા માં જ ભરવું.
- આ માહિતીમાં ફક્ત આપણા ગેરીતા ગામના રાવલ તપોધન બ્રાહ્મણ ભાઈઓની દીકરીઓની વિશેની માહિતી આપવા બાબત.
- ફોર્મ ભરવાનો સમય ગાળો 1 જુન 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધી છે જેમાં 90 દિવસનો સમયગાળો છે આ સમયગાળાની અંદર ફોર્મ ભરી દેવું. ત્યારબાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા બંધ થઈ જશે.
- નામની યાદી હવે પછી જ્યાં પણ જરૂર હશે ત્યાં આપણા સમાજ માટે અને આપણા ગેરીતા ગામ ના રાવલ ભાઈઓ માટે જરૂર હશે ત્યારે ફોર્મ ભરેલ યાદી જ આપવામાં આવશે તો ફોર્મ ભરી દેવાની કાળજી લેવી. જો આપ ફોર્મ નથી ભરતાં તો આપના નામ આવશે નહી જેની ખાસ નોંધ લેવી
- માહીતી મેળવવાનું કારણ ભવિષ્યમાં આપણા રાવલ ભાઈઓ તરફથી કોઈને દીકરીઓના કોઈ વ્યવહાર કરવાના હોય કુવાસી ને કંઈ આપવાનું હોય તો આપણા 40 ઘરના ભાઈઓની દીકરીઓની માહિતી સરળતાથી મળી રહે તે માટે.
- માહિતી ભરનારે whatsapp નંબર પોતાનો આપવો દીકરીનો નહીં જેથી કરીને કોઈ અસમંજસ ઊભી ન થાય અને કામ ની પ્રક્રિયા સરળ રહે.
- દીકરી ના લગ્ન થયા હોય કે કુંવારી હોય માહિતી ભરવી ફરજિયાત છે જો દીકરીના લગ્ન થયા હોય તો દીકરીનું અને ફક્ત તેની સાસરીના ગામનું નામ લખવું.
- દીકરી એટલે કોણ તો દીકરી એટલે આપણા ફોઈ, આપણી બહેન કે આપણી દીકરી આ ત્રણેય વ્યાખ્યામાં જે આવતા હોય એનો સમાવેશ દીકરીમાં થાય પછી તે કુંવારી હોય કે પરણેલી.
- એકથી વધારે દીકરી હોય તો એટલા ફોર્મ ભરવાના થશે માની લો કે કોઈને ત્રણ દીકરી છે તો એને ત્રણ ફોર્મ ભરવાના થશે.
- આપ આ ફોર્મ નથી ભરતા તો 40 ઘરના કોઈપણ વ્યક્તિ દ્વારા થતા કુંવાસી માટેના વ્યવહારમાં આપને દીકરી નું નામ ના આવતા પાછળથી કોઈ હકદાઓ કરી શકશો નહીં.
- સહયોગ આપવા માટે ફોર્મ ભરવું ફરજિયાત છે આપની માહિતી આપવી એ આપણા ભાઈઓની સરળતા અને પ્રક્રિયા સરળ બને તે માટે છે. જેથી ફોર્મ ભરીને સહયોગ આપવો.
- એકવાર ફોર્મ ભરાયા પછી સબમિટ બટનને ટચ કરો ત્યારે ફોર્મ ભરાયા નો મેસેજ તમને જોવા મળશે તે જોઈ લેવો જેથી કરીને એકનું એક ફોર્મ એકનું એક નામ વારે વારે રીપીટ ન થાય. અને કાર્ય સરળ રહે.
- આજના ડિજિટલ સમય પ્રમાણે પરિવર્તન લાવવું જરૂરી છે જેથી આપનો સહકાર અને સાથ મળે એ પણ જરૂરી છે.
Tuesday, 27 May 2025
યોગેશભાઈ આર રાવલ માટે બે વાત
‼️भवतु मङ्गलम् ‼️
આમ તો આપણે કોઈના વિશે શું કહી શકવાના હતા પણ છતાંય માનવ હૃદય લાગણીથી ભરેલું છે અને મન એ લાગણીઓને શબ્દો થકી વ્યક્ત કરવા માટે તૈયાર હોય છે
તો મારી પાસે યોગેશભાઈ જેમને હું મોટાભાઈ તરીકે માનું છું તેમના માટે જે લાગણી અને મનમાં જે અભિવ્યક્તિ છુપાયેલી છે એ વાત કરીશ
આમ તો જોઈએ તો યોગેશભાઈ નું વ્યક્તિત્વ એટલે સહજ કરુણ અને કઠોર પણ તમને કદાચ કરુણ શબ્દ સારો લાગશે પણ કઠોર શબ્દ થોડું આશ્ચર્ય આપી દેશે
હું એટલા માટે એ શબ્દને, એટલે કે કઠોર શબ્દ, જેનો મેં ઉપયોગ કર્યો એ મારો ભૂતકાળનો અનુભવ અને એ સમયે તેમના માટેની ગેર સમજણ હતી ,
છતાં પણ ધીરે ધીરે એમનાથી જેમ જેમ પરિચય થતો ગયો તેમ તેમ તેમની કરુણા અને વિશાળ હૃદય અને એ વિશાળ હૃદયમાં ગેરીતાના દરેક રાવલ ભાઈઓ માટેનો અપાર પ્રેમ છુપાયેલો જોયો
આમ જોઈએ તો જ્યારે પહેલીવાર હું એમને મળ્યો ત્યારે એમની સાથે એમના ઘરે કપિલાબા અને યોગેશભાઈ પોતે હાજર હતા એ વખતે કયા કારણથી એમને મળેલા એટલું બધું યાદ નથી પણ એમની સાથે થયેલી થોડીક વાતચીત ના અંશ યાદ છે એ સમયે હું થોડો નાનો હતો અને અણ સમજુ પણ કદાચ મારી સાથે મનુકાકા નો હિતેશ પણ હતો
તો એ સમયે અમે એમની સાથે કોઈ વાત કરતા હતા એ સમયે એમના ઘરમાં શ્રી યોગેશ્વર ભગવાનનો ફોટો દિવાલ પર લગાયેલો જોયો હતો મેં એ સમયે એમની વાત કરવાની પદ્ધતિ અને વ્યવહાર જોઈને મને એમ લાગ્યું હતું કે કદાચ અમે એમના ઘરે ગયા એમને નથી ગમ્યું તે સમયનો જે અનુભવ છે એ કહી રહ્યો છું , એમને કઠોર હૃદયના સમજ્યો હતો અને હું એ સમયે એમ પણ વિચારતો હતો કે કપિ બા આટલા કોમળ છે, લાગણીશીલ છે અને એમના દીકરા યોગેશભાઈ શિક્ષક થઈને સ્વભાવે આટલા કઠોર કેમ પણ સમય વીત્યો એમ,
પછી બીજી વાત કરું તો શિવરાત્રી ઉપર રસિકભાઈ રાવલ એમણે આપણા શ્રી નીલકંઠ મહાદેવના મંદિરમાં 51 હજાર રૂપિયા મંદિરના નવ નિર્માણ માટે જાહેર કર્યા ,ત્યાર પછી રાવલ જગદીશચંદ્ર એમના પરિવાર તરફથી મહાદેવજીના મંદિરમાં ભાગવત સપ્તાહનું આયોજન થયું એ સમયે રાત્રિ દરમિયાન પણ કાર્યક્રમ રાખેલા હતા જે દરમિયાન નિકુંજ મારા નાના ભાઈને પેટમાં અસહ્ય દુખાવો ઉપડયો જે પથરી નો હતો રાત ના લગભગ 11:00 વાગી ગયા હશે એ સમયે યોગેશભાઈ ત્યાં હાજર હતા તરત જ એમણે કહ્યું કે અરવિંદ કાકા આપણી ગાડી છે ને ચાલો આપણે તરત જ દવાખાને જઈએ અને એ તરત જ તૈયાર થઈ ગયા અને કુકરવાડા નિકુંજને લઈને દવાખાને ગયા એ સમયે સૌથી પહેલા ઈશ્વરભાઈ ના દવાખાને ગયેલા તો ત્યાં જે કેસ નોંધાવા વાળા ભાઈ હતા રાત્રીનો સમય હતો એટલે એમણે કહ્યું કે પહેલાં 500 રૂપિયા આપો પછી ડોક્ટરને બોલાવુ ,તો અમેં તકલીફ હતી કે નિકુંજ ખૂબ વેદના થતી હતી જેથી કરીને અમે તરત 500 રૂપિયા આપી દીધા પાછો રવિવારની રાત હતી ને જ્યારે ડોક્ટરને ફોન લગાવ્યો તો ડોક્ટર એ વખતે હાજર નહોતા અમદાવાદ ગયેલા હતા તો એ સમયે જ્યારે આપણા પોતાના હોય જેમ લડી નાખે એમ એની સાથે લડી લીધું યોગેશભાઈએ, ત્યારે પણ મારી એ ઘેર સમજણ દૂર થઈ ત્યાર પછી તરત જ એમણે એ વિચારને રજૂ કર્યો કે આપણે આની સાથે ઝઘડવા રહીશું તો આપણો ભાઈ હેરાન થશે આપણે બીજા ડોક્ટર પાસે જઈએ ત્યાંથી તરત જ તેના આગળ બીજા અંદરના એક દવાખાને ગયા ત્યાં નિકુંજને એડમિટ કર્યો અને બોટલ ચડાવીને ઇન્જેક્શન આપ્યું અને રાહત થઈ પણ એ સમયે મને યાદ છે કે ઉતાવળમાં એમની સફેદ કલરની અલટોગાડી હતી જેમાં ચાવી અંદર રહી જઈ હતી અને ગાડી અંદરથી લોક થઈ ગઇ હતી એ સમયે લગભગ એક વાગવાનો સમય થઈ ગયો હશે ચાવી અંદર રહી ગઈ છે હવે શું કરીશું એ વાતને લઈને પણ થોડા ગભરાઈ ગયા પણ એ સમય પણ એમણે પોતાની બૌદ્ધિક ક્ષમતા નો ઉપયોગ કરીને ગાડીનો લોક ,સ્કેલ મંગાવીને ખોલી દીધું હતું , અને પાછા ફરતી વખતે પણ તેઓ બોલ્યા કે હજી પણ રાત્રે જવું પડે અને કંઈ પણ વધારે દુખાવો થાય તો પણ અરવિંદકાકા વિના સંકોચે મને જણાવશો આપણે ગાડી લઈને જઈશું,આમ આ પ્રકારે તેમની સહકાર અને મદદ ની ભાવનાએ મારી ઘેર સમજણને દૂર કરી હતી. આ વાત પણ કદાચ યોગેશભાઈ તમને યાદ જ હશે.
ખરેખર હું એ વાત કે અનુભવ પરથી શીખ્યો કે આપણે કોઈના માટે એક વિચારો કે માનસિકતા ને બાંધી લેવી જોઈએ નહીં સમય ઉપર ,સમય આવતા એ ખોટી પણ પડી શકે છે હોઈ શકે એ સમયે તમારી સમજવાની રીત કે વિચારવામાં કે ગરબડ થઈ હોય તો એકવાર ના અનુમાન પરથી કોઈના માટે ગેરસમજ ના ઊભી કરવી એ મહત્વપૂર્ણ છે.
જ્યારે 2009માં એમની બદલી થઈ , કેવી રીતે ગામે રહેવા માટે આવ્યા, અને ત્યારબાદ જ્યારે આસોડા ગામના મહેન્દ્રભાઈ આપણા ગામમાં આવેલા અને એ સમયે યોગેશભાઈ નિલેશભાઈ અને અશ્વિનભાઈ ને ત્રણ દિવસ સતત માતાજીનો પવન ચાલુ રહ્યો હતો એ પછી એમનો પરિચય ખૂબ જ ઘાઢ થયો અને જેમને હું કઠોર હૃદયના સમજતો હતો એ ખરેખર વિશાળતા અને કરુણાથી ભરેલા હતા. જે ના સમજના કારણે મારી ગેર સમજણ હતી,પછી અનુભવ્યું કે તેઓ
હંમેશા આપણા ભાઈઓ માટે બધી જ રીતે એમને તૈયારી રહેતી ત્યારબાદ જ્યારે આપણા ગામમાં સમૂહ લગ્ન થયા એ સમયે પણ એમની ઉદારતા અને ભાઈઓ માટે નો પ્રેમ ભરપૂર જોયો.
ખરેખર એક શિક્ષકનું હૃદય અને નિખાલસ સ્વભાવ આ બંને ગુણ એમની અંદર જન્મજાત વણાયેલા હતા પછી જેમ જેમ એમનો પરિચય થતો ગયો એમ એમના માટેની કઠોર નામના શબ્દની અસમંજસ ધીરે ધીરે ઓગળીને કરુણતા તરફ મને લઈ ગઈ
અને હું એમનું વધુને વધુ સન્માન કરવા લાગ્યો આજે જોત જોતામાં એમના એ વ્યક્તિત્વનું શિક્ષક તરીકેનું એમનું કાર્ય સરકારના નિયમ પ્રમાણે જોઈએ તો પૂર્ણ થવા આવી ગયું પરંતુ એ કાગળ ઉપર પૂર્ણ થશે
આજીવન જીવનમાં તો એની કાર્યદક્ષતા સતત વણાતી રહેશે અને એમના સ્વભાવમાં એ વધારે ને વધારે લોકોને પોતાના બનાવતા રહેશે
એમની સાથે વિતાવેલા સમય અને તેમની સાથે કરેલી વાતોમાં હંમેશા સામેવાળાના ભલાની જ વાત કરે,
ત્યારબાદ તેમની સાથે ગિરનાર પરિક્રમામાં પણ સમય વિતાવેલો
આમ તેમની કોઈપણ રીતે જોઈએ તો આપણા માટેની બધુ કરી છૂટવાની તૈયારી જ હોય છે અને એ તૈયારી હૃદય પૂર્વકની જોવા મળતી અને મારા પપ્પા અરવિંદભાઈ, તેમના માટે તો બન્ને ભાઈઓ અને તેમનો પરિવાર જાણે કે કાકા કાકા કરીને મોઢું ન સુકાય, આટલી અનહદ ખુશી અને લાગણી એમની પાસે જ જોઈ, અને એ ભાવ કે કોઈને પોતીકા કેમ બનાવી લેવા તે પણ તેમની પાસે જોયો.
સહજ કહીએ તો કપિબા નો સ્વભાવ પૂરેપૂરો એમના અંદર જોવા મળતો એટલા જ માયાળુ કપિબા જે એટલા જ પ્રેમથી આપણને બોલાવે આપણી સાથે વાત કરે બધાના સમાચાર પૂછે ,જાણે આપણને એમ લાગે કે આપણે અજાણ્યા જ નથી ,અજાણ્યા નથી ,
એ જ વસ્તુ આજે યોગેશભાઈ ની પાસે જોવા મળી રહી છે ફક્ત યોગેશભાઈ નહીં એમના પત્ની દક્ષા ભાભી એમનો પુત્ર કુણાલ એમની પુત્રવધુ અને એમના પૌત્રો આ બધાની અંદર પણ એમની લાગણી જ્યારે પણ આપણે એમને મળીએ ત્યારે જોવા મળે જ છે વધારે તો શું કહું ?
પણ આવા શ્રેષ્ઠ વ્યક્તિઓ આપણા ગામમાં આપણા પરિવારમાં જ્યાં પણ છે ,તેમનું બધા લોકોએ સન્માન જાળવવું જોઈએ અને એમનાથી કંઈક શીખવું જોઈએ. કોઈ પણ વાત હોય ,કોઈની પણ મદદ કરવાની હોય હંમેશા એમની તૈયારી બતાવતા એ બાબત જોઈને મને ખૂબ ગર્વ થતો કે ખરેખર જેમની પાસે ઘણા બધા પૈસા હોય ને તો એ માણસો એટલા બધા સ્વાર્થી બની જાય કે ફક્ત પોતાનું જ વિચારે
પણ અહીંયા અંગ્રેજી ગ્રામર ના ટોપિક પ્રમાણે જોઈએ તો કોન્ટ્રાસ થતો એટલે કે વિરોધાભાસ પૈસા હોવા છતાં પણ કોઈ દિવસ ક્યારે એનું અભિમાન જોવા નથી મળ્યું , જોવા મળી તો બસ કરુણતા જોવા મળી છે
એમની વાત કરીએ તો સીધેસીધું કહેવાની આદત છે એમ પણ એ સ્પષ્ટ વક્તા છે જે પણ કહેશે એમાં કોઈનું પણ ખરાબ ન હોય કે ન બને એનું ધ્યાન રાખીને જ કહેતાં ,
પછી સમાજના પ્રમુખ બનવાની એમની સફર એમાં પણ એમણે જ આપણા ગેરીતા ગામ માટે જે પણ થાય એ સહજ મદદ અને કાર્ય કર્યા છે અને કાયમ માટે એ આપણા ભાઈઓ ની મદદ માટે સ્નેહપૂર્વક લાગણીથી હંમેશા જોડાયેલા રહેશે અને જ્યારે પણ જરૂર હશે ત્યારે આપણી પડખે આપણા માટે ઊભા હશે તેવી આશા સાથે હું અહીંયા એમના વિશેની વાત પૂર્ણ કરું છું.
છેલ્લે વય-નિવૃત્તિના અભિનંદન અને આ નિવૃત્તિ દરમિયાન તમે સ્વસ્થ રહો, મજબૂત રહો, મસ્ત રહો, અને જે પણ વ્યક્તિને મદદની અને તમારી જરૂર હોય તેમની મદદ કરતા રહો.
કંઈક અજુગતું લખાયું હોય તો નાનો ભાઈ સમજીને માફ કરશો.
આપનો નાનો ભાઈ ,
બ્રિજેશ અરવિંદભાઈ રાવલ
ગેરીતા રાવલ પેઢીની વડાની યાદી
- ગેરીતા રાવલ પેઢીની વડાની યાદી
- દેવરામ રાવલ પરિવારની માહિતી
- દત્તરામ ગુલાબચંદ રાવલ પરિવારની માહિતી
- અંબાલાલ દેવરામ રાવલ પરિવારની માહિતી
- તુલસીરામ મહાદેવરામ રાવલ પરિવારની માહિતી
- વસ્તારામ તુલસીરામ રાવલ પરિવારની માહિતી
- કેવળદાસ દત્તરામ રાવલ પરિવારની માહિતી
- દેવશંકર બેચરદાસ રાવલ પરિવારની માહિતી
- જયંતીલાલ મગનલાલ રાવલ પરિવારની માહિતી
- મહાદેવરામ અંબાલાલ રાવલ પરિવારની માહિતી
- કચરાલાલ રાવલ પરિવારની માહિતી
- વલ્લભરામ દોલતરામ રાવલ પરિવાર
- અંબાલાલ નાનાલાલ રાવલ પરિવારની માહિતી
- મૂળચંદ રાવલ પરિવારની માહિતી
- જેઠાલાલ મોતીરામ રાવલ પરિવારની માહિતી
- મોતીરામ રાવલ પરિવારની માહિતી
- ગુલાબચંદ વસ્તારામ રાવલ પરિવારની માહિતી
- મણિલાલ માધવલાલ રાવલ પરિવાર
- પ્રભુરામ રાવલ પરિવારની માહિતી
- ગણપતરામ પ્રભુરામ રાવલ પરિવાર
- માધવલાલ રાવલ પરિવારની માહિતી
- મણિલાલ શિવરામ રાવલ પરિવાર
- કેશવલાલ કેવળદાસ રાવલ પરિવારની માહિતી
- મણિલાલ કેશવલાલ રાવલ પરિવાર
- વખતરામ રાવલ પરિવાર ની માહિતી
- રમણભાઈ ગણપતરામ રાવલ પરિવાર
- ઈશ્વરલાલ ગણપતરામ રાવલ પરિવાર
- જીવણલાલ ગણપતરામ રાવલ
- બાબુલાલ વલ્લભરામ રાવલ પરિવાર
- પ્રહલાદજી મણિલાલ રાવલ પરિવાર
- શિવરામ મૂળચંદ રાવલ પરિવાર
- ભોગીલાલ મણિલાલ રાવલ પરિવાર
- સુબારામ જેઠાલાલ રાવલ પરિવારની માહિતી
- નાનાલાલ રાવલ પરિવારની માહિતી