અભીનંદન શ્રી નિલેશભાઇ રમણલાલ રાવલ ને અભિનંદન
![]() |
| ‼️जय श्री महाकाली माँ ‼️ |
ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ ને 21 લાખ ઉપર ચડાવો બોલીને અત્યાર સુધીના ગેરીતા ગામના દરેક થયેલા પ્રસંગ માં સૌથી મોટો મહાન અને યાદગાર સમયની નોંધણી કરાવી દેતા આપના આ કાર્યથી પેઢીઓ ની પેઢીઓ સુધી આ પવિત્ર અને ધાર્મિક કાર્ય ની નોંધ લેવાતી રહેશે તથા આપણા બીજા રાવલ ભાઈઓને પણ ખુબ ખુબ અભિનંદન જેમણે પોતાના યોગદાન દ્વારા સહયોગ આપી કાર્ય કર્યું.
નામ. રૂપિયા ચડાવો રકમમાં
મુખ્ય પાટલો રાવલ નિલેષભાઈ રમણભાઈ ૨૧,૦૦,૧૧૧ ₹.
આરતી રાવલ રમેશભાઈ/મહેશભાઈ કાંતિલાલ. ૨,૧૧,૧૧૧ ₹.
૧૦ મો પાટલો રાવલ સંજયભાઈ પોપટભાઈ ડાહ્યાભાઈ ૧,૩૧,૧૧૧ ₹.
