Home

chalti patti

"મારા ગેરીતાના રાવલ તપોધન ભાઈઓ આ વેબસાઈટમા આપનુ સ્વાગત છે. "

Labels

translate in your language /બ્લોગ ની ભાષા બદલો

"મારી પાસે જે વિગત છે તે મેં મુકેલી છે જો એમાં કઈ બદલાવ હોય તો સાચી માહિતી આપીને મદદ કરવી,માહિત માટેનું ફોર્મ અને વિગત માટેનું ફોર્મ ઉપર આપેલું છે. "

Sunday, 25 September 2022

નવરાત્રીના પવિત્ર પર્વની આપ સર્વ ભાઈઓને, વડીલોને શુભેચ્છાઓ

 🔱🚩જય માં જગદંબે 📿જય માં આદ્યશક્તિ 🔱🚩

જય અંબે


આવતીકાલથી શરૂ થતા નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે માં જગદંબા, માં આદ્યશક્તિ આપ સર્વેને ઈચ્છાઓને પરિપૂર્ણ કરે અત્યારે ચાલતા શ્રાધ્ધ પક્ષમાં માતૃ-પિતૃઓના આશીર્વાદ પણ આપ સૌને મળે

 અને આપણા ગેરીતા ગામના દરેક ભાઈઓના ત્યાં જે પણ શક્તિઓ જાગૃત અને અજાગૃત છે, તે દરેક શક્તિને નવરાત્રીમાં પોતાનું સ્થાન આપવા માટે દરેક પરિવાર પોતાની શ્રદ્ધા અને વિશ્વાસથી આગળ વધીને પૂર્ણ કરે 

એવી મા જગદંબાને,માં વારાહીમાતાને,
માં કુળદેવીમાતાને,માં મહાકાળીમાતાને,
સર્વ દેવોને અને 
માતૃ- પિતૃઓને હૃદય પૂર્વ પ્રાર્થના કરું છું 


આપનો સ્નેહી શ્રી
  બ્રિજેશ અરવિંદભાઈ રાવલ

ગેરીતા રાવલ પેઢીની વડાની યાદી