Home

chalti patti

"મારા ગેરીતાના રાવલ તપોધન ભાઈઓ આ વેબસાઈટમા આપનુ સ્વાગત છે. "

Labels

translate in your language /બ્લોગ ની ભાષા બદલો

"મારી પાસે જે વિગત છે તે મેં મુકેલી છે જો એમાં કઈ બદલાવ હોય તો સાચી માહિતી આપીને મદદ કરવી,માહિત માટેનું ફોર્મ અને વિગત માટેનું ફોર્મ ઉપર આપેલું છે. "

Sunday, 28 June 2020

વેબસાઈટ ની માહિતી તમારા વોટ્સઅપ પર મેળવો સરળતાથી

ગેરિતા રાવલ ભાઈઓની વેબસાઈટ પર પોસ્ટ થયેલ માહિતી સીધી તમારા વોટ્સઅપ પર મેળવો






વેબસાઈટ પરથી ફકત તમને આપણા ગેરિતા રાવલ ભાઈઓ ની જ માહિતી મળશે. અન્ય કોઈ નહીં ઉપર આપેલ ફોટા કે લિંક ને ટચ કરવાથી વેબસાઈટ ના મેસેજ સીધા તમને તમારા વૉટ્સઅપ પર મળશે

Monday, 15 June 2020

ગ્રૅજ્યુએટ ( સ્નાતક ) ની ડિગ્રી ધારકો ની યાદી

રાવલ હિમાંશુ (કિશન)કુમાર બકાભાઈ 
ગ્રેજ્યુએટ વિથ ઇંગલિશ , 
સી.સી.સી. કોર્સ ઈન કોમ્પ્યુટર 
મોં નં  - 9624527985. 
(બકાભાઈ રામશંકર રાવલના સુપુત્ર હાલ ગેરીતા ) 
સ્થળ  - ગેરીતા 











આ સિવાય કોઈ નામ બાકી રહેતા હોય તો મોકલી શકો છો તે માહિતીને ઉમેરવામાં આવશે 





આપના ઘરમાં પણ જો કોઈ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ તારલા હોય તો ઉપરની લિંક થી ફોર્મ ભરીને આપણી વેબસાઈટ પર મોકલી શકો છો  

ધોરણ 10 થી લઈને આર્ટસ , કોમર્સ , સાયન્સ ,ડોક્ટર ,ઈજનેર , અથવા એવી શિક્ષણ ક્ષેત્રમાં ધારણ કરેલ દરેક પદવી ની યાદી સ્વીકારવામાં આવશે 

આ માહિતી મા આપ શિક્ષક ,ડોક્ટર, ઈજનેર , નર્સ ,કલેકટર ,મામલતદાર ,ક્લાર્ક ,તલાટી ,પોલીસ ,આર્મી  વગેરે તથા        કલાસ 1, 2  ઓફિસર,અન્ય સરકરી હોદ્દો  વગેરે માહિતી પણ આપી શકાશે 



આધારકાર્ડ ને તમારા પાનકાર્ડ સાથે લિંક કરો

તમારા  આધારકાર્ડ ને  તમારા  પાનકાર્ડ સાથે  લિંક કરો  સરળતાથી 


તમારું આધાર કાર્ડ  પાનકાર્ડ સાથે લિંક કરવા  માટે  અહીં ટચ કરો  

ગેરીતા રાવલ પેઢીની વડાની યાદી